બિટકોઈન કૌભાંડઃ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહીત 14ને આજીવન કેદ – ગુજરાતના સૌથી મોટા સાયબર ક્રાઈમ કેસમાં ઐતિહાસિક ચુકાદો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચર્ચામાં રહેલો બિટકોઈન અપહરણ અને ખંડણી કેસ હવે ન્યાયિક અંતિમ ચરણ સુધી પહોંચી ગયો છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટએ ઐતિહાસિક ચુકાદો આપતાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, નિવૃત્ત આઈપીએસ અધિકારી જગદીશ પટેલ સહીત કુલ 14 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદો માત્ર એક ન્યાયિક કેસનો અંત નથી, પરંતુ તે…