“ઘરે બેઠા ન્યાય : ગુજરાત પોલીસની GP-SMASH પહેલથી વિદેશમાં રહેલા યુવાનની સમસ્યાનો ઝડપી ઉકેલ”
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજન અને સંવાદનું સાધન નથી, પરંતુ ન્યાય અને સમસ્યાના ઉકેલ માટેનું એક શક્તિશાળી હથિયાર બની ગયું છે. સરકાર અને તેના વિવિધ વિભાગો હવે સોશિયલ મીડિયા પર સક્રિય થઈને સીધા નાગરિકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને તેનું સમાધાન પણ કરી રહ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલી GP-SMASH (Gujarat Police…