રાધનપુર હાઈવે ચાર રસ્તા પાસે કૈલાશ પ્લાઝામાં ભયાનક આગ.
મોડી રાત્રે વિકરાળ લપેટોમાં શોપિંગ સેન્ટર, દુકાનો બળીને ખાખ; ફાયર સેફ્ટીના અભાવથી નગરપાલિકા સામે ગંભીર સવાલો મોટી ભાગની દુકાનો આગના ભરડામાં આવી જતા બળીને ખાખ રાધનપુર સુરભી ગૌશાળા ના ગૌસેવકો પોતાના પાણીના ટેન્કરો અને ડોલો લઈને આગ ઉપર કાબુ મેળવવા માટે પહોંચ્યા રાધનપુર નગરપાલિકા નું ફાયર ફાઈટર શોભાના ગાંઠિયા સમાન , જ્યારે આગની ઘટના બને…