રાવલસર ખાતે “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ભવ્ય ઉજવણી – જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓમાં ખેલ ઉત્સાહનો જ્વાર
૨૯ ઓગસ્ટનો દિવસ ભારત માટે વિશેષ છે. આ દિવસને સમગ્ર દેશ “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવે છે, કારણ કે આ દિવસે ભારતના હોકીના જાદુગર તરીકે જાણીતા મેજર ધ્યાનચંદજીનો જન્મદિવસ આવે છે. મેજર ધ્યાનચંદે તેમના રમત-જીવનથી માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને હોકીના મેદાનમાં ભારતની કક્ષાનું દર્શન કરાવ્યું હતું. જામનગર જિલ્લામાં પણ આ પ્રસંગે જુદા…