મુંબઈમાં દોઢ દિવસના બાપ્પાને ભાવુક વિદાયઃ ભક્તિ, ભવ્યતા અને પર્યાવરણપ્રેમનો અનોખો મેળાપ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ઉજવણી દર વર્ષે અનોખી ભવ્યતા સાથે થાય છે. દસ દિવસીય આ ઉત્સવની શરૂઆત ભલે ઘરો અને મંડપોમાં ઉત્સાહ સાથે થાય, પરંતુ દોઢ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને દસ દિવસ જેવા વિવિધ મુહૂર્તે બાપ્પાની વિદાયની પરંપરા ઉજવાય છે. આ વર્ષે પણ મુંબઈ શહેરમાં દોઢ દિવસીય વિસર્જન દરમિયાન શ્રદ્ધાળુઓએ પોતાના પ્રિય વિઘ્નહર્તા બાપ્પાને…