મહાપરિનિર્વાણ દિવસે મુંબઈનું ‘વાઇટ હાઉસ’ બની જાય છે આકર્ષણનું કેન્દ્ર.
દાદરનું રાજગૃહ આજે પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જ્ઞાન, સમાનતા અને બંધારણીય વારસાનો જીવંત સાક્ષી મુંબઈના દાદર-ઈસ્ટમાં આવેલું રાજગૃહ––જેને અનેક મુંબઈગારાઓ ‘વાઇટ હાઉસ’ તરીકે ઓળખે છે––આજે પણ ભારતના સામાજિક ઇતિહાસ અને બંધારણીય પરિવર્તનનો જીવંત પુરાવો બની ઊભું છે. અમેરિકાના વાઇટ હાઉસનું નામ સાંભળતાં જ આપણા મનમાં એક રાજકીય શક્તિનું પ્રતિક ઊભું થાય છે, પરંતુ દાદરનું આ…