વિશ્વનો સૌથી મોટો ૮૦૦ કિલોનો મોદક ગિરગાવચા રાજાને અર્પણ – ભક્તિ, ભોજન અને વિશ્વ રેકૉર્ડનો અનોખો મેળાપ
📌 મુંબઈ, તા. 29 ઓગસ્ટ 2025 ગણેશોત્સવ એટલે ભક્તિ, ભવ્યતા અને ભોજનનો મેળાપ. ભારતભરના લાખો ભક્તો જ્યારે બાપ્પાના આગમન માટે આતુરતા પૂર્વક તૈયારીઓ કરે છે ત્યારે મુંબઈના પ્રસિદ્ધ ગિરગાવચા રાજા મંડળે આ વખતે ભક્તિમાં ભોજનનો અનોખો રંગ ભરી દીધો. મંડળે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે બાપ્પાને અર્પણ કરવા માટે વિશ્વનો સૌથી મોટો ૮૦૦ કિલોનો મોદક તૈયાર…