શહેરામાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી : ભક્તિ, આનંદ અને ઉત્સાહની વચ્ચે શ્રીજીનું વિસર્જન
શહેરા નગરમાં દર વર્ષે ધૂમધામથી ઉજવાતો ગણેશ મહોત્સવ આ વખતે પણ પાંચ દિવસ સુધી ભક્તિભાવ અને આનંદના રંગે રંગાયો. ગણેશ ચતુર્થીના દિવસે નગરના વિવિધ વિસ્તારોમાં પ્રતિમાઓની સ્થાપના થતાંજ માહોલમાં એક અલગ જ પાવનતા છવાઈ ગઈ હતી. પાંચ દિવસ સુધી દુંદાળાદેવની પૂજા સાથે ભક્તોએ શ્રીજીની સેવા-અર્ચના કરી. અંતે પાંચમા દિવસે ભક્તિમય શોભાયાત્રા સાથે વિસર્જન કરાતા સમગ્ર…