દ્વારકાના ભીમરાણા ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે, મુખ્ય આરોપી ફરાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વધતા દારૂબંધીના કાયદાનો ભંગ કરતી પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ દ્વારકાના ભીમરાણા ગામમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે છાપો મારીને કુલ ૧૩૩૩ બોટલ વિદેશી દારૂ કબ્જે કર્યો છે, જેની બજાર કીમત આશરે રૂ….