રાજસ્થાન સ્કૂલ દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ: કેન્ડલ માર્ચ અને પ્રાર્થનાથી ભીની આંખે શ્રદ્ધાંજલિ
12 જૂન, 2025ના રોજ અમદાવાદ ખાતે ઘટેલી વાયુ યાત્રાની એક ગંભીર દુર્ઘટનાએ સમગ્ર દેશ સહિત સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. એર ઈન્ડિયાના વિમાન સાથે જોડાયેલી આ દુર્ઘટનામાં અંદાજે 250થી વધુ નિર્દોષ યાત્રીઓએ પોતાનું પ્રાણત્યાગ કરવું પડ્યું હતું. મૃતકોમાં વિવિધ રાજ્યોના નાગરિકો ઉપરાંત વિદેશી યાત્રીઓ પણ શામેલ હતા. ઘટનાના દુઃખદ પ્રતિબિંબો હજુ દેશના નાગરિકોના હૃદયમાંથી વીલિન…