વાડીનાર પોલીસ સ્ટેશનના ત્રાસથી યુવાનનું મોત – પરિવારની ન્યાય માટેની લડત
જામનગર જિલ્લો શાંતિ અને સુમેળ માટે ઓળખાય છે, પરંતુ તાજેતરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં વાડીનાર પોલીસ સ્ટેશન દ્વારા એક યુવાનને દારૂ પીધેલી હાલતમાં પકડીને મારઝૂડ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો છે. આ મારઝૂડ અને પોલીસના ટોચરથી પીડાઈને યુવકે આત્મહત્યા (સુસાઇડ) કરવાનો પ્રયાસ કર્યો અને અંતે તેનું મૃત્યુ થયું. આ ઘટનાએ માત્ર પરિવારજનો જ…