રાષ્ટ્રગૌરવના સંદેશ સાથે ‘ઓપેરેશન સિંદૂર’ થીમ પર જામનગરમાં ગણેશ મહોત્સવનો ભવ્ય આરંભ
જામનગર શહેરની ધરતી પર હંમેશાંથી સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક ઉત્સવોને વિશિષ્ટ રીતે ઉજવવાની પરંપરા રહી છે. વર્ષોથી અહીંના યુવાનો, વડીલો, સામાજિક સંગઠનો તથા રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ગણેશોત્સવને એક ઉત્સવ નહીં પરંતુ જનજનનો મહોત્સવ બનાવવામાં આવ્યો છે.આ જ પરંપરાને આગળ વધારતા આ વર્ષે પણ ગુલાબનગર રામવાડી વિસ્તારના વાલ્મિકી સમાજના યુવાનો દ્વારા શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપના નેતૃત્વ…