“જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરાની સાખી કાર્યવાહી: રૂ. 1.03 કરોડની ઉઘરાણી સાથે બાકીદારોને સ્પષ્ટ સંદેશ”
જામનગર મહાનગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી મિલ્કત વેરા બાકીદારો સામે સઘન કાર્યવાહી હાથ ધરવા માટે પ્રયત્નશીલ છે. આ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરાની વસુલાત માટે વિવિધ વિસ્તારોમાં ખાસ અભિયાન ચાલું રાખવામાં આવ્યું છે. આ પ્રયાસોની કડીરૂપે આજે તારીખ 18 જૂન, 2025 ના રોજ શહેરના જી.આઈ.ડી.સી. ફેઝ – 2 અને ફેઝ – 3 વિસ્તારમાં વેરા વસુલાત માટે…