સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ગૌરવમય ૧૧ વર્ષ – પ્રદર્શનથી જનસંપર્ક સુધી
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે અમદાવાદ મહાનગર કાર્યાલય ખાતે “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” વિષયક એક વિશાળ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલી પ્રેસવાર્તામાં મંત્રીશ્રીએ દેશના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેલ્લા ૧૧ વર્ષમાં અપાયેલ નેતૃત્વના વિઝન અને પરિણામકારક કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી…