સંકલ્પથી સિદ્ધિ સુધીનો ઉજળો પંથ: મોદીની સરકારી યાત્રાના ૧૧ વર્ષે જામનગરમાં જનજાગૃતિ પ્રેસવાર્તા
જામનગર: ભારત દેશના વિકાસયાત્રાને નવા પરિપ્રેક્ષ્યમાં આગળ ધપાવતી અને પ્રજાહિતના મજબૂત સ્તંભ સમાન બનેલી કેન્દ્રમાં મોદીની સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે “સંકલ્પથી સિદ્ધિ સુધી” થિમ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી – જામનગર મહાનગર દ્વારા એક વિશિષ્ટ પ્રેસવાર્તાનું આયોજન શહેરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે કરવામાં આવ્યું…