જામનગરમાં લાંચખોરીનો પર્દાફાશ: એ.સી.બી.નો ત્રિપલ ટ્રેપ અને પોલીસના ત્રણ કર્મચારીઓ સામે કાયદાકીય કસોટી
જામનગર શહેરમાં ફરીવાર એક વખત લાંચખોરીનો ભાંડાફોડ થયો છે. આમ તો પોલીસ વિભાગ સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવે, ન્યાય આપે અને નાગરિકોની સલામતી માટે જવાબદાર હોય છે. પરંતુ જયારે રાજયસેવક પોતે પોતાના હોદાનું દુર્પયોગ કરી સામાન્ય નાગરિકને હેરાન કરે અને સ્વાર્થી હેતુથી લાંચ માંગે, ત્યારે કાયદાની ખુણીઓમાં છુપાયેલ આવા તત્વોને ઉકેરવાં માટે એન્ટી કરપ્શન…