લાલબાગચા રાજાના દરબારમાં ગૃહપ્રધાન અમિત શાહઃ ધાર્મિક ભાવના સાથે રાજકીય સંદેશોનું સંકલન
મુંબઈઃ મુંબઈના ગણેશોત્સવની ઓળખ સમાન ગણાતા લાલબાગચા રાજાના દર્શન માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે ઉમટી પડે છે. રાજકીય નેતાઓથી લઈને ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓથી લઈને વિદેશી મહેમાનો સુધી – સૌ કોઈ આ પ્રસંગે બાપ્પાના આશીર્વાદ લેવા આવે છે. આવી જ પરંપરા અંતર્ગત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ દર વર્ષે વિશેષરૂપે લાલબાગના રાજાના દર્શન કરવા મુંબઈ…