ધંધુકામાં પવન સાથે વાવાઝોડું, વીજળીના કડાકા સાથે વરસાદે ચોમાસાનું આગમન
ધંધુકામાં પવન સાથે વાવાઝોડું, વીજળીના કડાકા સાથે વરસાદે ચોમાસાનું આગમન ધંધુકામાં આજ રોજ દિપળતી ગરમી અને ઉકળાટ વચ્ચે સાંજના સમયે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. સઘન પવન અને ધૂળભરી હવાના ઘમાસાન વચ્ચે અંધારું છવાતાં શહેરના અનેક વિસ્તારોમાં થોડીવાર માટે ચકચાર મચી ગઈ હતી. આ વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે વીજળીના કડાકા અને ધોધમાર વરસાદે ચોમાસાની…