મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં તા અંબાણીનો ગ્લેમરસ લુક છવાઈ ગયો: ₹17 કરોડની હીરાજડિત હર્મેસ બેગ બની રાત્રિની શોભા
મુંબઈના બોલીવુડ સર્કલમાં દર વર્ષે જેમ દિવાળીની ધમાકેદાર ઉજવણી થાય છે, તેમ આ વર્ષે પણ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ભવ્ય દિવાળી પાર્ટી શહેરના ટોક ઑફ ધ ટાઉન બની ગઈ હતી. ઝગમગતી લાઈટો, સુગંધિત ફૂલોની સજાવટ, અને સ્ટાર્સથી ભરપૂર રાત—આ પાર્ટીમાં એન્ટ્રી કરતી દરેક સેલિબ્રિટીએ પોતાના લુકથી રાતને વધુ તેજસ્વી બનાવી દીધી હતી. પરંતુ બધાની નજર…