ગોકુલધામમાં બાપ્પાની આરતી સાથે ઓલિમ્પિક મેડલિસ્ટ અમન શેરાવતની ખાસ હાજરી
સોની સબનો લોકપ્રિય અને લાંબા સમયથી ચાલતો શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 16 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ શો માત્ર હાસ્ય અને મનોરંજન પૂરતું નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સમાજમાં રહેલી એકતા તથા ભાઇચારોનું પ્રતિક બની ગયું છે. દર વર્ષે જેમ શોમાં તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે…