જામનગર મહિલા પોલીસ સ્ટેશનની “સી” ટીમની માનવતા ભરેલી પહેલ : નિરાધાર વૃદ્ધા માટે બન્યા પરિવારનો સહારો
જામનગર જિલ્લાના પોલીસ તંત્રને સામાન્ય રીતે લોકો કાયદો-વ્યવસ્થા જાળવતી કડક છબી સાથે ઓળખે છે. પરંતુ તાજેતરમાં એક એવા પ્રસંગે સમગ્ર શહેરના લોકોના દિલ જીતી લીધા છે કે જેમાં પોલીસ તંત્ર માત્ર સુરક્ષા માટે નહીં, પરંતુ માનવતા માટે પણ કટિબદ્ધ હોવાનું સાબિત કર્યું છે. જામનગર શહેરના મહિલા પોલીસ સ્ટેશનની “સી” ટીમે બેડેશ્વર વિસ્તારની એક નિરાધાર વૃદ્ધા…