મહેસાણામાં લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીઓનો પર્દાફાશ: પોલીસે સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું
મહેસાણા શહેર ફરી એકવાર ગુનાખોરી વિરુદ્ધ તંત્રની સતર્કતાનો સાક્ષી બન્યું છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં થયેલા ત્રણથી વધુ લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા બે શખ્સોને મહેસાણા પોલીસના ઝડપદાર કામગીરીના આધારે પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓની ઓળખ મહેબુબ ઉર્ફે રજજુ આરબભાઈ સિંધી તથા સુલતાન ઉર્ફે ડેરી હસનભાઈ સિંધી તરીકે કરવામાં આવી છે. બંને આરોપી મહેસાણા…