નવા સંકલ્પો અને નવી આશાઓ સાથે શૈક્ષણિક વર્ષ 2025–26નો ઉલ્લાસભર્યો પ્રારંભ
આજે રાજ્યભરમાં નવા શૈક્ષણિક વર્ષ 2025–26ની ભણતરની ઘંટી વાગી છે. સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓનું ઉમંગભર્યું પુનરાગમન થયું છે. કોરોનાના પડઘા પછી સ્થાપિત થયેલી નવી શૈક્ષણિક નીતિઓ, નવી પેઢીના ટેકનોલોજી આધારિત શિક્ષણ અને તંદુરસ્ત શાળાશિસ્તના માળખામાં આજે વિદ્યાર્થીઓએ નવા ધોરણમાં પ્રવેશ લીધો છે. વિદ્યાર્થીઓ માટે ઉત્સાહનો દિવસ આજનો દિવસ બાળકો માટે ખરેખર ખાસ રહ્યો….