જલિયાણ ગ્રુપની અનોખી માનવતા: હારીજ તાલુકાના ગરીબ પરિવારોના બાકી વીજ બિલ ભરી વીજ આશાને આપી નવી ચમક
હારીજ (પાટણ): મહામારી, મોંઘવારી અને રોજગારની અનિશ્ચિતતા વચ્ચે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ જ્યાં વીજ બીલ જેવી જરૂરીયાત માટે પણ મુશ્કેલી અનુભવવી પડી રહી છે, ત્યારે હારીજના જલિયાણ ગ્રુપે સમાજસેવાનું વિખરાતું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હારીજ સિવિલ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં UGVCL દ્વારા આપવામાં આવેલી કુલ 123 અરજીઓમાંથી 55 અરજીઓના કેસનો સ્થાયી નિકાલ…