ગુરુ નાનક દેવજીની ૫૫૬મી જન્મજયંતિએ જામનગર ગુરુદ્વારામાં ભવ્ય ઉજવણી — ધર્મ, સેવા અને ભાઈચારા ના પવિત્ર સંદેશ સાથે ગુરુની વાણી ગુંજતી રહી
જામનગરઃ સમગ્ર વિશ્વમાં ગુરુ નાનક દેવજીની ૫૫૬મી જન્મજયંતિની ઉજવણી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવી રહી છે. સીખ ધર્મના પ્રથમ ગુરુ અને માનવતા, સમાનતા તથા સેવા ના ઉપદેશ આપનાર મહાન સંત ગુરુ નાનક દેવજીના અવતરણ દિવસ નિમિત્તે જામનગરના મુખ્ય ગુરુદ્વારામાં હર્ષોલ્લાસ, ભક્તિભાવ અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ પાવન પ્રસંગે આખા ગુરુદ્વારાને…