લાડકી બહિણના 1500 રૂપિયાએ ફાટ પાડ્યો કુટુંબમાં : સાસુ-વહુના ઝઘડાથી ગામડાંઓમાં ઊભી નવી સમસ્યા
મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણને ધ્યાનમાં રાખીને અમલમાં મુકાયેલી ‘લાડકી બહિણ યોજના’ એક સમયે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ બની હતી. દર મહિને મહિલાઓને 1500 રૂપિયાનો આર્થિક સહારો મળતો હતો, જેનાથી અનેક સ્ત્રીઓએ આત્મનિર્ભરતા તરફ પગલું ભર્યું. પરંતુ હવે આ જ યોજના ઘરોમાં વિવાદ અને ઝઘડાનું કારણ બની રહી છે. ખાસ કરીને થાણે જિલ્લાના…