મહિસાગર પોલીસ બેડામાં પ્રેમપ્રકરણનો ભડકોઃ મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ, PI સામે કાર્યવાહી – શિસ્ત પર ફરી ઉઠ્યા પ્રશ્નો!
મહિસાગર જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેના લગ્નેતર સંબંધો જાહેર થતાં જ પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનાએ માત્ર પોલીસ તંત્રની શિસ્ત અને નૈતિકતા પર જ પ્રશ્નચિન્હ ઊભું કર્યું નથી, પરંતુ ફરજ દરમિયાનના વર્તન અને વ્યક્તિગત સંબંધો વચ્ચેની રેખા કેટલી મહત્વપૂર્ણ છે તે બાબતને પણ ચરચામાં…