દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ — રાજ્યભરમાં સુરક્ષા તંત્ર સતર્ક, દ્વારકા અને ઓખા બંદરે ખડેપગે ચુસ્ત બંદોબસ્ત
દિલ્હી, અમદાવાદ, દ્વારકા : રાજધાની દિલ્હીમાંથી આવેલા કાર બ્લાસ્ટના ચોંકાવનારા બનાવે આખા દેશના સુરક્ષા તંત્રને સતર્ક કરી દીધા છે. blastની ઘટનાનું કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઉચ્ચસ્તરે સમીક્ષા શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાના અનુસંધાને ગુજરાત રાજ્યના વડા શ્રી વિકાસ સહાય દ્વારા રાજ્યના તમામ જિલ્લા પોલીસ…