વિસાવદરમાં ભગવાન જગન્નાથજીની 8મી રથયાત્રા ધામધૂમથી યોજાઈ: નેતાઓ ગેરહાજર, તો ધર્મપ્રેમીઓએ ઉર્જાથી ઉમટ્યા
વિસાવદર, તા. ૨૫ જૂન:વિસાવદર શહેરમાં ભગવાન જગન્નાથજીની 8મી રથયાત્રા ભવ્ય શોભાયાત્રા રૂપે ધામધૂમથી યોજાઈ હતી. ખાસ વાત એ રહી કે, થોડા દિવસ પહેલાં વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં સનાતન ધર્મ બચાવાની વાતો કરતા નેતાઓ રથયાત્રામાં ગેરહાજર રહ્યા હતા, ત્યારે ધર્મપ્રેમીજનોએ ભગવાનની આરાધનામાં પૂરો ઉત્સાહ બતાવ્યો હતો. 🛕 યાત્રાનો આરંભ અન્નકૂટ ધરાવાથી વિસાવદરના કાલસારી રોડ ઉપર આવેલ ભગવાન…