મહેસાણામાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી: 19 વર્ષની યુવતી અફરોઝબાને બનાવી દેવાયું સરપંચ, હવે વિવાદે લીધી ચર્ચા
મહેસાણા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી સામે આવતા મામલો તીવ્ર ચર્ચાનો વિષય બન્યો છે. ગિલોસણ ગામના સરપંચપદ માટે 21 વર્ષની વયની કાયદેસર શરત હોવા છતાં, માત્ર 19 વર્ષની યુવતી અફરોઝબાનુ નામ મંજુર કરવામાં આવી છે અને તેને ગામના સરપંચ તરીકે ઘોષિત કરવામાં આવી છે. કેટલા મહિનાની નથી વાત,…