બોલીવૂડના દિગ્ગજ ગોવિંદાની તબિયત લથડી: ઘરમાં બેભાન થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ — હાલ સ્થિતિ સ્થિર, ચાહકોમાં ચિંતા અને પ્રાર્થનાનો માહોલ
મુંબઈ: મંગળવારની મોડી રાત્રે બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા ગોવિંદા અચાનક પોતાના ઘરે જ બેભાન થઈ જતા તેમના ચાહકો અને ઈન્ડસ્ટ્રીના મિત્રોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ. તરત જ તેમને તબીબી સારવાર માટે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ તેઓ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દાખલ છે અને તેમની સ્થિતિ સ્ટેબલ હોવાનું જણાવાયું છે. હાલ…