દિવાળી પહેલા સમી પોલીસે ફોડ્યો દારૂનો મોટો જથ્થો: સ્વીફ્ટ કારમાંથી રૂ. ૬.૬૯ લાખનો મુદ્દામાલ કબ્જે, બે ઇસમોની ધરપકડ – રાજસ્થાન કનેક્શનથી ખળભળાટ
પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલી વેડ-વાહેદપુરા ચોકડી નજીક પોલીસે નાકાબંધી દરમિયાન વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. દિવાળીની સીઝનમાં જ્યાં લોકો ખરીદી અને ઉજવણીમાં વ્યસ્ત છે, ત્યાં દારૂના ગેરકાયદેસર વેપારીઓ માટે પોલીસનો આ દબદબો ચેતવણીરૂપ સાબિત થયો છે. આ કાર્યવાહી સમી પોલીસ મથકના ઇન્ચાર્જ એ.પી. જાડેજા અને તેમની ટીમે ગુપ્ત બાતમીના આધારે કરી હતી,…