રાધનપુરમાં ગૌમાતા ના કરંટ મોત પછી લોકોનો રોષ : સામાજિક કાર્યકરોનું તંત્ર વિરુદ્ધ આવેદનપત્ર
રાધનપુર શહેરમાં બનેલી એક દુખદ ઘટના બાદ લોકોએ તંત્રની બેદરકારી સામે મોખરે આવીને અવાજ ઉઠાવ્યો છે. શહેરમાં ખુલ્લા તારના કારણે એક ગૌમાતાનું કરંટ લાગી મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. તંત્રની અસમજદાર કામગીરી અને બેદરકારીને લીધે આવા બનાવો વારંવાર બનતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. સામાજિક કાર્યકરોની આગેવાનીમાં આવેદનપત્ર આ ઘટનાને…