મોદીની ડિગ્રી પર વિવાદને અંતઃ દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો, CICનો આદેશ રદ્દ – હવે જાહેર નહીં થાય વડાપ્રધાનની શૈક્ષણિક વિગતો
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર સોમવારે દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર હવે પ્રધાનમંત્રીની ડિગ્રીની માહિતી જાહેર કરવામાં નહીં આવે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વડાપ્રધાનની શૈક્ષણિક વિગતો જાહેર કરવાની ફરજ પાડવી શક્ય નથી અને આ માટે કેન્દ્રીય માહિતી આયોગ (CIC) દ્વારા આપવામાં આવેલ…