કપાસ આયાત ડ્યુટી હટાવવાના ભાજપ સરકારના તઘલખી નિર્ણય સામે આમ આદમી પાર્ટીનો તીવ્ર વિરોધ : અમેરિકન ખેડૂતોને લાભ, ગુજરાતના ખેડૂતોને નુકસાન
ગુજરાતના ખેડૂત સમાજ માટે કપાસ માત્ર એક પાક નથી, પરંતુ જીવનરક્ત સમાન પાક છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોની આજીવિકા કપાસ પર આધારિત રહી છે. કપાસથી જ હજારો પરિવારોની ગુજરાન ચાલે છે અને અનેક ઉદ્યોગો પણ આ કપાસથી જ ગતિ પામે છે. પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયને કારણે ગુજરાતના ખેડૂતોમાં ભારે…