નસવાડીમાં મામલતદારની તડફદાર કાર્યવાહી: ગેરકાયદે લાકડાં ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડતા વનવિભાગ પર ઊભા થયા સવાલો.
છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર ગેરકાયદેસર વૃક્ષ નિકંદન અને લાકડાંના પરિવહનનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. નસવાડી તાલુકામાં મામલતદાર દ્વારા હાથ ધરાયેલી તાત્કાલિક અને હિંમતભરી કાર્યવાહી દરમિયાન ગેરકાયદે રીતે લાકડાં ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ઘટના માત્ર એક જ ગેરરીતિનો ખુલાસો નથી કરતી, પરંતુ સમગ્ર તંત્રની કામગીરી પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે….