“મારું નામ ક્યાં ગયું?” – પૂર્વ હાઈકોર્ટ જજનું નામ મતદાર યાદીમાંથી ગાયબ, સિસ્ટમ પર ઉઠ્યા ગંભીર પ્રશ્નો
કોલકાતા શહેરમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર ચૂંટણી પ્રણાલી અને તેની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરી દીધા છે. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા દરમિયાન કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ જ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમણે માત્ર એક વખત…