🌳 “વન બોલે છે… પોલીસ કરે છે! વિશ્વ પર્યાવરણ દિવસે જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુનો સંદેશ – ‘દરેક નાગરિક વર્ષે એક વૃક્ષ વાવે’” 🌍
જામનગર પોલીસ દ્વારા 27,000 વૃક્ષોનું વાવેતર – ‘ઓક્સિજન પાર્ક’ થી લઈ ‘અમૃત વાટિકા’ સુધી હરીયાળું અભિયાન જામનગર, ૫ જૂન:જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં મશગુલ છે, ત્યારે જામનગર જિલ્લાની પોલીસદળે પર્યાવરણ પ્રત્યે પોતાની ગંભીર પ્રતિબદ્ધતા પ્રદાન કરતી રીતે સાબિત કરી છે કે સુરક્ષા અને સંવેદનશીલતા સાથે પર્યાવરણ જાળવણી પણ તેમની ફરજનું અગત્યનું અંગ છે. વિશ્વ…