“સ્પેસ ઇઝ ધ બિગિનિંગ” ના વિચાર સાથે ઉજવાયો નેશનલ સ્પેસ ડે – અલીયાબાડા જવાહર નવોદય વિદ્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમ
૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ એ દિવસ માત્ર એક સામાન્ય દિવસ નહોતો, પરંતુ ભારતના અવકાશ ક્ષેત્રે ગૌરવભર્યા ઇતિહાસને યાદ કરવાનો દિવસ હતો. જામનગર જિલ્લાના અલીયાબાડા ગામમાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે નેશનલ સ્પેસ ડેની ઉજવણી સાંસદશ્રી પૂનમબેન માડમની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગામજનો, વૈજ્ઞાનિકો તથા આગેવાનોની હાજરીએ સમગ્ર વાતાવરણને વૈજ્ઞાનિક ઉર્જાથી પ્રેરિત કરી દીધું…