પર્યાવરણ માટે પગલાં: ગાંધીનગરમાં વોકાથોન અને શપથના રૂપે ઉગેલો હરિયાળો સંદેશ
🌍 પર્યાવરણ માટે પગલાં: ગાંધીનગરમાં વોકાથોન અને શપથના રૂપે ઉગેલો હરિયાળો સંદેશ 🌱 ગાંધીનગર, ૫ જૂન – વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દર વર્ષે ૫ જૂને સમગ્ર વિશ્વમાં ઉત્સાહપૂર્વક થાય છે, ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા એક અનોખા અને ઉદ્દેશપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ…