રાજકોટમાં નકલી જંતુનાશક દવાની ફેક્ટરીનો મોટો પર્દાફાશ : રૂ. ૭.૮૦ લાખના નકલી દવા જપ્ત, ફેક્ટરી સંચાલકની ધરપકડ
રાજકોટમાં નકલી દવાઓના ગેરકાયદેસર ઉદ્યોગ સામે પોલીસનો મોટો પ્રહાર નોંધાયો છે. કાંગશિયાળી વિસ્તારમાં પોલીસે એક એવી ફેક્ટરી પકડવામાં આવી છે, જ્યાં નકલી જંતુનાશક દવાઓ (Insecticides) બનાવીને બજારમાં વેચવામાં આવતી હતી. તપાસ દરમિયાન પોલીસે રૂ. ૭.૮૦ લાખની નકલી દવાઓ ઝડપી પાડીને ફેક્ટરી સંચાલકને ધરપકડ કરી છે. આ ઘટનાએ ખેડૂતો અને કૃષિ ઉદ્યોગને ગંભીરતાથી ચિંતિત કર્યા છે….