કોકિલાબેન અંબાણીની તબિયત બગડી: HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ, અંબાણી પરિવાર ચિંતામાં
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની માતા, તેમજ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીની જીવનસાથી કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડતાં તેમને તાત્કાલિક મુંબઈની HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇમર્જન્સીમાં એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં ખસેડાયા સૂત્રોના જણાવ્યા મુજબ, 91 વર્ષીય કોકિલાબેન ઉંમર સંબંધિત તકલીફોથી પીડાઈ રહ્યા હતા. ગુરુવારે મોડી રાત્રે તેમની તબિયત અચાનક લથડતાં તબીબી…