ધ્રોલ નગરપાલિકા મેળો : પરંપરા, વિવાદ અને લોકમેળાની અનોખી ઝાંખી
ધ્રોલ નગરપાલિકા દર વર્ષે જેમ મેળાનું આયોજન કરે છે, તેમ આ વર્ષે પણ શહેરના લોકોમાં ખૂબ આતુરતા અને ઉત્સાહ વચ્ચે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કારોબારી અધ્યક્ષ સુરેજજતી ગોસાઈ દ્વારા આ મેળાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિનુભાઈ વાઘેલા, પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ સાહેબ તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ…