જામનગરના દગડુશેઠ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં વિશ્વ કક્ષાનો પ્રયત્ન : તેલીબીયાથી બનેલા અનોખા ગણપતિ અને 1.5×2 ફૂટના મુગટોથી ફરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા પ્રયાસ
જામનગર, કડિયાવાડ વિસ્તારમાં આવેલો શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણેશ મહોત્સવ છેલ્લા અનેક વર્ષોથી ભક્તિ, આસ્થા, શ્રદ્ધા અને અનોખી સર્જનાત્મકતાનું પ્રતિક બની રહ્યો છે. દર વર્ષે અહીંના આયોજકો કંઈક નવું અને અદ્વિતીય પ્રદર્શન કરીને ભક્તોને ચકિત કરી દે છે. આ વર્ષે પણ ગણેશ મહોત્સવના પાવન અવસરે “એઈટ વન્ડર ગ્રુપ” દ્વારા અભૂતપૂર્વ કલા કૃતિ રજૂ કરવામાં આવી છે,…