દ્વારકાધીશના ધામે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ભવ્ય સ્વાગત : દ્વારકા હેલિપેડ પર ઉષ્માભર્યું આવકાર, સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રપતિના પ્રવાસની શરૂઆત શ્રદ્ધા અને ગૌરવના માહોલમાં
દ્વારકા — ધર્મ, સંસ્કૃતિ અને સમુદ્રની ધરતી દ્વારકા શહેરે આજે એક ઐતિહાસિક પળનો સાક્ષી બન્યો. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજે દ્વારકાધીશના પાવન ધામે પધાર્યા ત્યારે સમગ્ર શહેરમાં આનંદ, ગૌરવ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો. દ્વારકા હેલિપેડ ખાતે રાષ્ટ્રપતિના ઉષ્માભર્યા સ્વાગતના દૃશ્યો સૌરાષ્ટ્રના ગૌરવની નવી કથા કહી રહ્યા હતા. સવારથી જ દ્વારકાના નાગરિકો, વિવિધ ધાર્મિક…