‘આર્થર રોડ ચા રાજા’: કાગળમાંથી બનેલી ૯ ફૂટ ઊંચી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિએ મુંબઈમાં ખેંચ્યું સૌનું ધ્યાન
ભારતભરમાં ગણેશોત્સવનું નામ જ ભક્તિ, આનંદ, સંગીત અને સંસ્કૃતિના રંગોથી જોડાય છે. ખાસ કરીને મુંબઈ શહેરમાં તો ગણેશોત્સવ જાણે જીવનનો અભિન્ન અંશ બની ગયો છે. દર વર્ષે ભાદરવા મહિનાની ચોથથી શરૂ થતો આ ઉત્સવ ૧૦ દિવસ સુધી ચાલે છે અને ગણેશ વિસર્જન સુધી શહેર જાણે સંગીત, આરતી, ભક્તિ અને ભવ્ય શોભાયાત્રામાં તરબોળ રહે છે. આ…