ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને વાગેલો ધક્કો: ગુજરાત એટીએસે દુશ્મન દેશને ગુપ્ત માહિતી આપનારા શખ્સનો પર્દાફાશ કર્યો
અમદાવાદ, ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરનાર એક ગંભીર કેસમાં ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના એક યુવક દ્વારા પાકિસ્તાનની મહિલા એજન્ટને દેશની રક્ષા બાબતોની મહત્ત્વની અને ગુપ્ત માહિતી મોકલવામાં આવી હતી. સમગ્ર મામલો એટલો ગંભીર છે કે તેમાં ભારતીય નૌકાદળ અને બીએસએફ જેવી રક્ષા સંસ્થાઓના…