સદીના મહાનાયકને અનોખી ભેટ: આનંદ પંડિતે 3,935 સ્ક્રીન પર આપી અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા
ભારતના ફિલ્મ જગતના શિખર પુરુષ, સદીના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન આજે ૮૩ વર્ષના થઈ રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રભાવશાળી અને લોકપ્રિય અભિનેતા તરીકે તેમની ઓળખ માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં છે. બિગ બીના જન્મદિવસે દર વર્ષે ચાહકો અને મિત્રો અનેક રીતે શુભેચ્છાઓ પાઠવે છે, પરંતુ આ વર્ષે તેમના સૌથી નજીકના મિત્ર અને…