રાધનપુર નગરપાલિકાની બેદરકારી: પાણીનો બગાડ અને જાહેર શૌચાલયમાં દારૂની ચકચારથી લોકમાં આક્રોશ
રાધનપુર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી નગરપાલિકાની બેદરકારીના અનેક બનાવો સામે આવી રહ્યા છે. એક તરફ પાણી જેવી અમૂલ્ય સંપત્તિનો વ્યાપક બગાડ થયો છે, જ્યારે બીજી તરફ મહિલાઓના નામે મુકાયેલા જાહેર શૌચાલયમાં દારૂની બોટલો મળતાં ચકચાર મચી ગઈ છે. બંને ઘટનાઓને લઈને નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને નગરપાલિકા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે….