મુંબઈમાં મૉનસૂનનો તાંડવ: 50 ફ્લાઇટ્સ રદ, મુસાફરોને સમયસર અપડેટ તપાસવાની અપીલ
✈️ ફ્લાઇટ્સ પર સીધી અસર મુંબઈ મૉનસૂન સીઝનમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ (CSMIA) પર હવાઈ સેવા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. અત્યાર સુધીમાં 50 ફ્લાઇટ્સ રદ થઈ છે. 40થી વધુ ફ્લાઇટ્સ મોડું પડી છે. ixigoના આંકડા અનુસાર, સવારે 8:26 સુધીમાં 21 ફ્લાઇટ્સ મોડી, 2 ફ્લાઇટ્સ રદ અને અનેક અન્ય ડિલેમાં ચાલી રહી હતી. એરલાઈન્સે…